________________
૧૬
ખંડ ૧૨ મા
મુખથી, પેાતાનાં શાસ્ત્રાને ઉપદેશ સૌ સાંભળી રહ્યા હોય, તેમ બધાને
લાગે છે.
મહારાજશ્રી,
કચ્છના સદ્ભાગ્ય છે કે આ દેશમાં આપના જેવા એક સ`ત, વિદ્વાન અને પવિત્ર ચારિત્રધારી મુનિવરનું આગમન થયેલ છે અને તેમાં ય અમે ભુજવાસીએ તેા ખરેખર જ ભાગ્યશાળી છીએ કે આ ચાતુર્માસને લાભ અમને મળ્યા; પણ તેને માટે તે સ યશ અમારા રાજ્યના યુવરાજ મહારાજ કુમારશ્રી વિજયરાજજી સાહેબને ફાળે જાય છે કે જેએ નામદારે આપને ભૂજમાં રહેવા માટે સૌથી પહેલાં આગ્રહ કર્યો હતા.
મુનિવર,
આપના પ્રમુખપદે થયેલા અખિલ કચ્છ વિદ્યાર્થી સંમેલનમાં, તેમજ દીપેાત્સવી પ્રસ’ગે ફટાકડા નિષેધ પ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિઓમાં આપે આપનાં જ્ઞાનને જ નિહ, પણ સક્રિય જે જે ફાળા આપ્યા છે, તે અમારે માટે એક મેટામાં મોટા લાભકર્તા ફાળે છે અને તે વસ્તુ પણ અમારાથી ભૂલાય તેમ નથી.
મહારાજશ્રી,
આપે કેવળ ભૂજની પ્રજાને જ નહિ, પરંતુ અમારા નેક નામદાર મહારાવશ્રી, તેમજ યુવરાજ મહારાજકુમારશ્રી સાહેબની મુલાકાતા લઈને અવારનાર રાજ્યપાલકને પણ ઉપદેશ આપવાના પ્રસ ગેા લીધા છે, તે પરથી એ સ્પષ્ટ થાય છે કે આપની પ્રવૃતિ, રાજ્બ અને પ્રજાની વચમાં પ્રેમની સાંકળના સાધનરૂપ હોય છે,
પૂજ્ય મુનિરાજ,
અમે વિશેષ સદ્ભાગી એટલા માટે પણ છીએ કે આ ચાતુ