________________
મહારાજશ્રી સાચા જૈન સાધુ છે. પરન્તુ એમના વિશાળ હૃદયમાં જૈનતરા પ્રત્યે શુભ લાગણી અને ખોજા ધર્મો પ્રત્યે સદ્ભાવ એ મહાન હૃદયની પરમ વિભૂતિ એમને વરી છે. જૈનતરે। પાસેથી એએ ખરા સન્માન મેળવી શકે છે. —ગરી ધરમશી સપટે
..
હૃધ્ધના
“ શ્રી વિદ્યાવિજયજી મહારાજે એમના અજોડ આત્મબળા વિકાસ અનુપમ રીતે સાધ્યેા છે અને આત્મબળના અધિકતર વિકાસ ક્રમથી માનવશક્તિની પ્રબળતા કેટલી ગહન બને છે, એ પ્રસ`ગ એમના આત્મબળથી જ તાદસ્ય થાય
—ખીમચ વારા