________________
પરિશિષ્ટ ૧૫ સુ
પ૩૧
૧૯૪૦ માં કચ્છ-માંડવી મુકામે મને પહેલી જ વાર તેઓશ્રીને મળવાનુ સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું, ત્યારે અત્રે પધારવા મેં આગ્રહપૂર્વક વિનંતી કરી હતી જેને સ્વીકાર કરી તેએ અત્રે પધાર્યાં, અને આપણી વચ્ચે આટલા વખત બીરાજી, જે માનવધર્મ અને જીવનના આદેશેા આપણને સમજાવી પ્રેરણા આપી છે તે માટે આપણે સૌ તેએશ્રીના અત્યંત ઋણી છીએ.
મહારાજશ્રીની જગજાહેર વિદ્વતા તથા ડાળેા અનુભવ તેમજ સદુપદેશની મહત્તા સંબંધમાં કાંઇ પણ કહેવું અગર ખેલવું તે સેાના ઉપર એપ ચઢાવવા જેવુ છે. ઉપદેશક તરીકે તથા જનસમાજના એક સાચા સલાહકાર તરીકે તેએ શ્રી કેટલું ઉંચુ સ્થાન ભાગવે છે તે તે તેમના સંસર્ગમાં રહી તેમનાં જીવન અને કવનમાં આપણે જાણી શકયા છીએ. પણ એક સમથ વિદ્વાન અને ઉપદેશક હોવા ઉપરાંત આપણને સૌને જે વસ્તુ એક સરખી રીતે તેમના તરફ આકર્ષી રહી છે તે આપણા તરફ સતત વહેતા તેમને પ્રેમ, મમતા અને સહૃદયતાના પ્રવાહ છે કે જે આપણે વ્યાખ્યાતા દરમિયાન તેમજ વ્યાખ્યાનના વખત બહાર પણ અનુભવી શકયા છીએ. એક સાધુનું, ત્યાગ અને વિતરાગમય જીવન જીવવા છતાં તેએશ્રીએ માનવ જાત તરફને જે પ્રેમ અને જન સમાજના કલ્યાણની ભાવના નિર ંતર સેવ્યાં છે તેથી તેએાશ્રીની વિદ્વતા અને સાધુતાને એક એર શભા અને એજસ મળે છે.
મહારાજશ્રી ! પોરબંદરના દરેક જીજ્ઞાસુને આપે આપની લાક્ષણિક સરળતા અને મહાનુભવતાથી એટલા સુંદર, સચોટ તેમજ વ્યવહારૂ સદભેાધ આપેલ છે કે તેનું માપ કાઢવું અશકય છે. સરળ રીતે, પ્રેમપૂર્ણાંક, વ્યકિત, તેમજ સામાન્ય હિતને ઉદેશીને, આપે પારબંદરની જનતાને અમૂલ્ય