________________
પરિશિષ્ટ ૧૪મું
પર,
જ છે એ આર્ય સંસ્કૃતિનો પ્રાણ છે આધ્યાત્મિકતા. આજના જડવાદ હૂખ્યા જગતનો ઉકેલ કે ઉદ્ધાર અધ્યાત્મનો ઉધ્ધાર છે અને જ્યાં સુધી આપ સમા સંસારતારણહારા સંદેશવાહી સાધુરાજે ભારતભૂમિમાં વિહરે છે ત્યાં સુધી ભારતની આધ્યાત્મ સંસ્કૃતિ જીવશે ને જાગી થાક્યા જગતના થાક ઉતારશે. આપની એ આધ્યાત્મિક તપસ્વીતાને ફરી ફરી અભિવંદના
આપના.
આદેશ ને આશિષ મુમુક્ષ પોરબંદરના પ્રજાજને