________________
પરિશિષ્ટ ૧૧ મું
આભાર-પત્ર
શાંતિ પ્રવર્તક, ધર્મ ધુરંધર મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ
ભૂજ-કચ્છ.
પૂજ્ય મુનિરાજશ્રી,
કચ્છના પાટનગર ભૂજના નાગરિકની આ સભાને, આપે અમારા ઉપર કરેલા ઉપકારની કૃતજ્ઞતા પ્રગટ કરવા આજે એકત્રિત થતાં ઘણે હર્ષ થાય છે. મહારાજશ્રી,
જે વખતે આખી દુનિયામાં જડવાદનું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે, અનેક પ્રકારનાં પ્રભામાં સંસારી આત્માઓ ફસાઈ રહ્યા છે, અને લેકે ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહ્યા છે, તે વખતે આપ અધ્યાત્મ