________________
સર
ખડ ૧૨ મા
છે, એટલે સરકારી પરીક્ષાએને! અને ડીગ્રીએના મેાહ હજી છુટયા નથી.
(૫) જે શ્રીમ તેાની ઉદારતાથી આવી સંસ્થાએ ઉભી થાય છે, તે શ્રીમંતે શિક્ષણનાં ક્ષેત્રમાં બિલકુલ અનભિજ્ઞ હોવા છતાં શિક્ષણતી બાબતમાં પણ પેાતાની સત્તા રાખે છે. એટલે સસ્થાના શિક્ષકે સ્વતંત્ર રીતે ક’ઇ કરી શકતા નથી. બલ્કે ઘણે સ્થળે તે સંચાલકો અને શ્રીમંતેાની વચમાં એવી અથડામણે ઉભી થાય છે કે જેને લીધે સંસ્થાને ભયંકર હાનિ પહોંચે છે.
(૬) આવી સ્વત ંત્ર સંસ્થાઓની અંદર પણ વણિકવૃત્તિનું તત્વ મેટે ભાગે અમલમાં આવે છે. અર્થાત્ જેટલું કરકસર ઉપર ધ્યાન અપાય છે, એટલુ યેાગ્ય સચાલકે!તે મેળવવા તરફ નથી અપાતું.
આ અને આવા અનેક કારણોથી, સ્વત ંત્ર સંસ્થાએ પણ જોઈતું ફળ મેળવી શકતી નથી.
છાત્રાલયાના મુખ્ય ઉદ્દેશ ચરિત્રગનના હોય છે, તેમાં પણ એક યા બીજા કારણાને લીધે જોઇતી સફળતા નથી મળો શકતી.
આમ હોવા છતાં પણ મારે એ કબૂલ કરવું પડશે – અત્યારની પરિસ્થિતિને અધેા ખ્યાલ કરતાં, કેટલાંક વર્ષોથી જે કઈ નવે। પ્રયત્ન થઈ રહ્યો છે. એ આવકારદાયક તા છે જ. સેકડા વર્ષોથી પરાધીનતાની એડીમાં જકડાઈ રહેલી પ્રજા, એક પછી એક ધીરે ધીરે સ્વતંત્રતામાં પગલાં માંડતી થાય, તે તે શુભ ચિન્હ છે, એમાં તે છે મત હોઇ શકે જ નહિ. બેશક, નવા અખતરાઓમાં આપણે ધારીએ તેટલા સફળ ન થઇ શકીએ તે પણ વખત જતાં એમાં સુધારા વધારા થતા રહે અને પરિણામે ખામીએ દૂર થતાં એમાં ખેતી સફળતાં મળે જ.