________________
પરિશિષ્ટ ૧૦ સુ
૫૧૧
અને વિદ્યાપીઃ પદ્ધતિઓને ખ્યાલ હું તમને પહેલાં આપી ચૂકયા છું. એ પતિએ અત્યારના સમયમાં અમમાં મૂકી શકાય એમ નથી અને તેજ કારણે પ્રાચીનતા અને અર્વાચીનતાના મિશ્રણરૂપે આ ગુરૂકુલાદિને પ્રયત્ન અમલમાં આવ્યા છે, છતાં મારા હજારા માઇયના પાવિહારમાં અને છેલ્લાં પચ્ચીસ વર્ષમાં જે અનેક સ`સ્થાન નિરીક્ષણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડયું છે, તે ઉપરથી મારા જે ખ્યાલેા અંધાયા છે, એ ખ્યાલાને વ્યકત કરવાની જો મને છુટ મળતી હોય તે મારે કહેવું જોઇએ હું આવી સ્વતંત્ર સંસ્થાએથી જેટલે અશે સફળતા મળવી જેએ, તેટલે અંશે સફળતા નથી મળી અર્થાત્ જે મુખ્ય વસ્તુ મેળવવી જોઇતી હતી તે મુખ્ય વસ્તુ આપણે નથી મેળવી શકયા. એનાં અનેક કારણામાં મુખ્ય કારણા આ પણ છે :
(૧) માલ્યવસ્થામાંથી જ માતાપિતાએ તરફથી જે સુસંસ્કારા મળેલા હોવા જોઇએ તે સુસ`સ્કારા મળેલા નથી હેાતા, બલ્કે તેથી ઊલટુ ઘણે ભાગે જે દુગુણા આખી જિંદગી સુધી હાનિકર્તા થાય છે એવા દુગુ ણાને વારસા માતા-પિતા તરફથી મળેલા હોય છે.
(૨) બાળકાનાં જીવનનું ઘડતર કરી શકે એવા આદશ શિક્ષકાને– આદ` સ`ચાલકાતા ઘણે ભાગે અભાવ હોય છે.
(૩) અત્યારના સ્વચ્છંદી વાતાવરણની અસર તે બાળા ઉપર થયા કરે છે.
(૪) સ્વતંત્ર સંસ્થાએ કરવા છતાં પણ શિક્ષણનું ધેારણ અને પાઠ્ય-પુસ્તકા તા સરકારી સ્કૂલમાં જે હાય છે તે જ રાખવામાં આવે