________________
પરિશિષ્ટ ૧૦ મુ’
૨૦૭
બાળકોને સ્કૂલમાં જવું પડે, એતા કઇં અર્થ છે ? અભ્યાસના વિષયેાની ચૂંટણીમાં સમય અને સ્થાનને અર્થાત દેશ-કાળના ખૂબ ખ્યાલ રાખવાની જરૂર છે. હિંદુસ્તાનમાં જન્મેલા હિંન્દુસ્તાનની સંસ્કૃતિમાં પોષાએલાં અને ભવિષ્યમાં પણ હિંદુસ્તાનના જ નાગરિકો બનવા માટે જીવનનું ઘડતર કરી રહેલાં નાનાં નાનાં બાળકાને પ્રારંભથી જ પશ્ચિમની સંસ્કૃતિના 'ગથી રંગાયેલ પુસ્તકાના અભ્યાસ કરાવવા, એના શે અથ છે ? પેાતાનાં ગામની જ ભાગેળમાં શુ છે ? કઇ નદી છે ? એનુ તે। જેને ભાન નથી, તે તે યૂરોપ-અમેરિકાના પહાડા તે નદીઓનાં નામેા ગેાખ્યા કરે, એને અ રો ? અને તેનું શું પરિણામ આવે, એ સમજવા માટે કાઈ અર્થશાસ્ત્રી પાસે જવાની પણ જરૂર નથી. અભ્યાસના વિષયેાને મૂકરર કરવામાં જેમ માનસશાસ્ત્રના અભ્યાસની ખૂબ જરૂર છે તેમ દેશ -કાળને વ્હેવાની પણ જરૂર છે.
બિનજરૂરી અને વધારે પડતા વિષયાને ખેાજો વિદ્યાથી એના ઉપર લાદવાનું પરિણામ એ આવ્યું છે કે- આજના બાળકા રમતગમતમાં, ખેલ-કુદમાં જેટલુ લાહી વધારે છે, એના કરતાં હું ધારું હ્યું કે દેઢુ લેાહી પેાતાના બધા વિષયાને તૈયાર કરવાની ચિંતામાં બાળી નાંખે છે. એટલે બિનજરૂરી અને વધારે પડતા વિષયેાની ખામી, વિદ્યાર્થી એના જીવનવિકાસને દુધનારી છે.
પરીક્ષાઓ
અભ્યાસક્રમના વિષયાની ખામીના જેટલી જ અ તેથી પણ વધારે ભયંકર ખામી પરીક્ષાના ધારણની છે. આજે પરીક્ષાનું જે ધેારણ ચાલી રહ્યું છે, એનાથી જે અનર્થી થઇ રહ્યા છે, એ ક્રાથી અજાણ્યા નથી. સારામાં સારા અને બુધ્ધિશાળી વિદ્યાથી આખા