________________
૫૦૬
ખંડ ૧૨ મા
કાણુ ? એનાં જીવનની જવાદારી કાના માથે ! એને આ કાણુ ? આ બધી સ્થિતિના વિચાર કરતાં આજના વિદ્યાથી નિરંકુશ, ધ્યેય અને આદશ વિનાના, સ્વચ્છંદી બને, તે। તેમાં આશ્ચય જેવું શું છે ? શિક્ષકા પાતે જ સમજે છે કે અમે તેએાના ગુરુ નથી. અમે તા માત્ર તેાકર છીએ. વિદ્યાથી એ સમજે છે કે અમારા શિક્ષક એ તા તાકર છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થી એની ગુરૂભકિત અને ગુરૂએનું વાત્સલ્ય એક બીજા પ્રત્યે ન રહે તે। . તે બનવા દ્વેગ નથી શું ?
વિષયના બેજો
આજનાં શિક્ષણના વિષયને માળે એટલા બધા વધારી નાંખવામાં આવ્યેા છે કે જેને લીધે બાળકાનાં મગજે પ્રારંભથી જ ક્રુતિ બની જાય છે. પિરણામે એમને માનસિક વિકાસ અને સ્મરણશક્તિએ રૂંધાઇ જાય છે. આજને વીસ વીસ, કે તેથી વધારે વર્ષો સુધી અભ્યાસમાં જ રહેલા વિદ્યાથી વાતવાતમાં ડાયરીનાં પાનાં ખાલ્યા વિના રહેતા નથી. આવતા રવિવારે મારે શું શું કરવાનું છે, એ તે! ડાયરીમાં નેાંધી લે તે નોંધી લે, પરંતુ કાલે મારે શું કરવાનું છે? અરે આજે શું કરવાનું છે ? એ પણ હવારમાં ન નોંધી લે તે તેને યાદ ન જ રહે. કાં હિંદુસ્તાનના માનવીએનો ગ્રંથેના ગ્રંથા ક`કસ્થ રાખવાની અદ્ભુત શકિત, અને કયાં આજે, કલાક પછી કરવાનું કાર્ય પણ ડાયરીમાં ન નેધ્યું હોય તે ભૂલી જ જવાય, એવી સ્મરણશકિત ? આનુ કારણ મને તે એમ લાગે છે કે નાની ઉંમરથી ભણવાના વિષયેાના મેાજા વધારીને તેમની સ્મરણશકિત છૂંદી નાંખવામાં આવે છે. જે વિષયેાની સાથે જીવનને કઇ સંબંધ નથી, અથવા તેા જે સમય અને જે સ્થાન માટે જે વિષયાની કઈ આવશ્યકતા જ નથી, એવા વિષયેાનાં પાથાનાં પોટલાં માથા ઉપર મૂકીને