________________
મુ
પરિશિષ્ટ ૭ મું
6
નિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ આદિથી અંત સુધી આ સાધુ સંમેલનમાં રસપૂર્વક ભાગ લીધા હતા, તેએ સાધુસંમેલનનું સિંહાવલેાકન કરતાં જણાવે છે કે:
કેટલાક સ્નેહીઓ તરફથી ઘણા વખતથી એ પ્રેરણા થઇ રહી છે કે મારે એક એવી લેખમાળા લખવી જોઇએ કે જેમાં વર્તમાન સમયના ચતુર્વિધ સંઘની અંદર મુખ્ય ગણાતી સાધુસંસ્થાનું આજે મહત્વ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? સાધુઓના ભાવદશન-ચારિત્રની વૃદ્ધિ થઈ રહી છે કે ન્યૂનતા થઇ રહી છે ? સાધુએ પ્રત્યે જનતાનું માન વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે ? જેમ અત્યારે દીક્ષા થવી એ જેમ આશ્ચર્ય દાયક આકર્ષક વસ્તુ નથી રહી તેમ છાશવારે ને છાશવારે રાજ એક પછી એક સાધુપણું છેાડીને ચાલતા થવું, એ પણ જરાયે સંકાચવાળુ કે નવાઈ ઉત્પન્ન કરનારૂં નથી થતું, એનુ શુ' કારણ છે? વગેરે વગેરે બાળાને બહુ જ ગંભીરતાપૂર્વક, જેમ સાધુસંસ્થા માટે વિચાર કરવાના છે,