________________
ખંડ ૧૨ મા
નાકારશિયા ન જ શે।ભે. જો આ ભૂલ કરવામાં આવશે, તે જગતની દૃષ્ટિએ જૈન સમાજની નિષ્ઠુરતાની કહેણી રહી જશે અને ત્યાગી સાધુએને માટે એમ જરૂર કહેવાશે કે ભયંકર કાળા કેર વખતે પણ જૈન ધર્માંના ત્યાગી સાધુએ પેાતાનાં માન-પાનને જતાં કરી શકતા નથી. આશા છે કે આ સંબંધી વિચાર કરવામાં આવશે.
૪૭૮