________________
૪૯૨
ખંડ ૧૨ મા
કરશેા, તે પણ અમે આપીને ખાતરી આપીએ છીએ કે કરાચીવાસીએતે આપ એક એવી પુણ્યસ્મૃતિ બની રહેશે। જે, તેમને સદૈવ સાંપ્રદાયિક વિસંવાદોથી પર રાખી કલ્યાણુપથે વાળશે. આપની વાણીનુ રસાયણ એકવાર પણ જેણે માણ્યું છે, તે કાઇ કાળે પણ એ પુણ્ય સ્મૃતિ વિસરશે નહિં.
સાથે સાથે શાંતમૂર્તિ વિદ્વાન મુનિમહારાજશ્રી જયંતવિજયજીની શાંત વૃત્તિ તથા વ્યવહારકુશળતાએ પણ અમારા હય પર જે ઉડી અસર અને માનની લાગણી ઉત્પન્ન કરી છે, તે વ્યક્ત કર્યાં સિવાય પણ અમે રહી શકતા નથી.
આપ જેવા એક વિરલ પુરુષનુ` સન્માન કરવાને તથા અમારી આપ પ્રત્યેની કૃતજ્ઞતા તેમજ પૂજ્યભાવ વ્યક્ત કરવાને આ શુભ પ્રસંગ પરમાત્માએ અર્પી છે, એતે માટે અમે કરાચીનગરનિવાસિએ અમારૂં અહેાભાગ્ય માનીએ છીએ.
કરાચીઃ તા. ૨૯-૧-૧૯૩૯
આપનાં દર્શન અને અમૂલ્ય મેધપ્રવચને શ્રવણુ કરવાની અભિલાષા સેવતા અમેા છીએઃ
દસ્તુર ડૉ. માણેકજી ન. ધાલા M, A. PH. D., Lit, y,
Ο જમશેદ નસરવાનજી
M, L. A, લેાકમલ એલારામ
શમ્સ-ઉલ-ઉલેમા.
હાતીમ એ. અલવી મેયર
રૂસ્તમ ખ. સિધવા
M, LA