________________
પરિશિષ્ટ S સુ
૪૮૭
શે× અમૃતલાલ કાલિદાસે અનિચ્છનીય વાતાવરણને શાન્ત કરવાના પ્રયત્ન અવશ્ય કરેલા. અને ખરી રીતે જે પક્ષાના કારણે અનિચ્છનીય વાતાવરણ થઇ રહ્યું છે એ બંને પક્ષનું સમાધાન કરવા તનતોડ મહેનત કરી હતી. પરંતુ એ દુ:ખને વિષય છે કે સમાજના કમનસીમે તે પ્રયત્ન સફળ નિવડયા નહિ. કમમાં કમ તે બે પક્ષનું સમાધાન થઇ ગયું હત તે તેટલા અંશે શાન્તિનુ વાતાવરણ જરૂર ઉભું થાત અને તેમ થતાં વળી બીજા પ્રસંગે બીજા પ્રયત્ને થઇ શકત. પરતુ તેટલે અંશે પણ
સફળતા ન મળી.
સમેલન પછીના બનાવામાં હું ખાસ કરી એ બાબતે ઉપર કઇક ઉલ્લેખ કરવા ઇચ્છું છું.
માન્યતાની કાયાપલટ
આપણે સારી પેઠે જાણીએ છીએ કે સંમેલનના આ કરાવે ઘડતાં અને સ ંમેલનના આ દરાવા મહાર પાડયા પછી પણ એક પક્ષ એવા હતા કે જે ઠરાવેા પ્રત્યે સખત અણગમા જાહેર કરી રહ્યો હતા. અલ્કે એમ કહેવુ જોઇએ કે એક પ્રકારના આંસુ સારતા હતા. દીક્ષાના રાવમાં કરાયેલા પ્રતિબંધ, દેવદ્રવ્યના ઠરાવમાં રહેલી અસ્પષ્ટતા અને દીક્ષા આદિના રાવમાં એક યા બીજી રીતે સ્વીકારેલી સંધસત્તા; આનાથી એ પક્ષ રીસાઇ ગયા હતા અને નવતી કિમિટમાં એક પક્ષના બે વૃદ્ પુરૂષાએ સહી કરવાની ના પાડતાં, કિમિટના કામમાં મેટુ વિઘ્ન આવ્યું હતું. બે દિવસ ધમાલ ચાલી હતી. આખરે ચોકકસ પ્રયત્નાના પરિણામે તેઓ કિમિટમાં ગયા હતા અને સ સમતિથી થયેલા એ ડરાવા ઉપર સહી કરી હતી.