________________
૪૪
ખ’ડ ૧૨ મા
નહિ, અને સંમતિવાળું સંમેલન ભરાય નહિ પરિણામ એ આવે અમદાવાદને માટે નામેાશી, સાધુ સંસ્થાની હીલના અને પાટી એનુ બેર વધતાં માધુ સંસ્થા પચાસ વર્ષ પાછી પડે.
મારૂં તે હજી પણ માનવું છે કે જો સંમેલન, કાઈના કાઈ પણ જાતના અંગત સ્વાથ વિનાનું, એટલે કેવળ સાધુ સંસ્થાની ઉન્નતિ માટે જ ભરવાનું હોય તેા તેની તારીખે। લંબાવીને અથવા બીજા કાઇપણ ઉપાયે પડેલાં આસપસનાં દિલા સાફ કરવાની જરૂર છે. મુનિસ`મેલનની સફળતામાં જે જે વિધ્ના જણાતાં હોય એ વિષ્તાને સૌથી પહેલી તકે સુધારી લેવાની જરૂર છે અને તેની જ સાથે સાથે સમેલનના કા કર્તાઆએ વ માનપત્રો દ્વારા પેાતાની સફાઇ કરી લેવાની જરૂર છે.
બેશક, એ ખર' છે કે કેટલાક એકલડેાકલ વિચરનાર, અથવા થેાડાક સામાન્ય સાધુએ મુનિસ`મેલનની તારીખ પહેલાં અમદાવાદ પડેાંચશે, એમ ધારીને કે સ`મેલન થશે કે ન થાય. એનુ ફારસ તા જેવા મળશે, પરંતુ એમના પહેાંચવા માત્રથી કાર્ય કર્તાઓએ રાજી થવાનું નથી; જ્યાં સુધી કે સાધુ સમાજના ખાસ ખાસ અગ્રગણ્ય સાધુએ ન આવે જ્યાં સુધી કે જેએ જેઓની વચમાં વૈમનસ્ય છે, તે ન આવે ત્યાં સુધી સંમેલનના મુકરર થયેલા દિવસે સંમેલન ન જ ભરી શકાય અને સ ંમેલનના ખાસ દિવસ સુધીમાં નહિ આવેલા મુખ્ય મુખ્ય પુરૂષોને સમજાવવા દોડાદોડ કરવી, દિવસે લંબાવતા જવું, એનું પરિણામ એ પણ આવશે કે અમદાવાદ જેવા શહેરમાં ભેગા થયેલા સાધુ-સાધ્વીએનાં ટાળાં આધાકી આહાર, આધાકી પાણી લઇ લઇને આત્માને ભારે કરવાનાં અને હલ્લામાત્રાની અગવડતાના ભાગ મતી ગદકામાં સડયા કરવાનાં.