________________
પરિશિષ્ટ ૬
એક બીજી વાત. ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે આ સંમેલન સ` પક્ષીય સ`મેલન થવું જોઇએ. નાના કે માટે એક પણ સમુદાય બાતલ રહે, અને સંમેલન ભરાય, તેા એની કિંમત ઘડીની પણ ન ગણાય. આ સંમેલનમાં કંઇ કાઇ પણ એક પક્ષે પેાતાની સત્તા જમાવવા માટે ભરવાનુ નથી. આ સંમેલન તે છે સાધુ સ`સ્થાના ઉલ્હાર માટેનું, બધા પક્ષાને સાંધવા માટેનું, આપસનું વૈમનસ્ય મટાડવા માટેનુ તે સંમેલન ભરીને પક્ષા વધે, સ્વચ્છંદતા વધે, તા તા . ઇજિજ્ઞાનિ રસ્થિતા –પાણીમાંથી અગ્નિ છૂટયા જેવુ જ થાય. આપણે તે સાધુ સંસ્થા સ્થિર કરવાની છે, સ્વચ્છ ંદતા મટાડવાની છે, એકલવિહારીપણું અટકાવવાનું છે, આચાર પતિતાને દેશવાટે આપવાનેા છે, મડધારીપણું મટાડવાનું છે, વિહારના ક્ષેત્રોની મર્યાદા વિશાળ બનાવવાની છે, આંતરસડાઓને દૂર કરવાના છે, સાચી સાધુતા પ્રગટ કરવાની છે, સાધુએ સાચા વિદ્વાન કેમ બને, સાચા ઉપદેશક કેમ બને, અમુક વાડાના નહિ, પરંતુ આખા જગતના પૂજ્ય કેમ બને, એવી યેાજનાએ કરવાની છે, અને જ્ઞાન-દર્શનચારિત્રની ઉજ્જવળતા કેમ થાય, એવા પ્રયત્ને કરવાના છે.
૪૭૫
આને માટે જ સાધુસંમેલન હાય, આને માટે જ આ બધા પ્રયત્ન હોય, આમાં અંગત વ્યકિતગત સ્વાર્થનું નામેાનિશાને ન હોય. કહેવામાં આવે છે કે પેાતાના માનેલા અમુક આચાય તે આગળ કરી આખા હિંદુસ્તાનના સંધામાં પેાતાનું સર્વોપરિપણું કાયમ રાખવા અમદાવાદના નગરશેઠે આ બીડુ ઝડપ્યું છે. કયાંયથી એ પણ સૂર સંભળાય છે કે શ આણંદજી કલ્યાણજીની પેઢી અને શ્રી જૈન શ્વે. કાન્ફરન્સ, પાતપેાતાની સત્તા માટે ‘ ટગ એક વેાર ’( તાણુ તાણીની હરિફાઇ ) કરે છે, તેમાં પેટી આ કાર્ય દ્વારા પેાતાની છત સિધ્ધ કરવા