________________
૪૩૬
ખંડ ૧૧ મા
મૂકી ત્યાં જવું ોઇએ ? મને કંઇ જ સમજણ પડતી નથી. ત્યાં શું બન્યું છે તે વિષે કશે। જ ખુલાસે પત્રમાં નથી. ’
વિદ્યાવિજયે એને સાંત્વન આપતાં કહ્યું: ડેન ! ચિંતા ન કરીશ ગુરૂદેવ સૌ સારાં વાનાં કરશે. તું આજે જ ા અને કાલે મને પત્ર લખજે કે કેમ છે ! ’
પાર્વતી ઉડીને ઉભી થઈ ગુરૂવ ની આશીષ માગી અને . આશીક લઈ રવાના થઇ. બીજે દિવસે ત્યાંથી ગુરૂદેવને કાગળ લખ્યાઃ
‘મારા ભાઇને મારું કુટુંબ આનંદમાં છે. હવે ક્રાઇ હતની ચિંતાનું કારણ નથી. આપ આશીર્વાદ. મેકલતા રહેશે.
પાવતીમ્હેન અને એના આખા કુટુ અને ગુરૂજીના આશીર્વાદ ઉપર મેટી શ્રધ્ધા છે.
d
મંજલ રેલિડયામાં ગુરૂદેવ વિજયધર્મસૂરિ મહારાજની જયત હતી. નિમંત્રણ પત્રિકા કઢવામાં નહેતી આવી છતાં મેટ! શહેરમાં અને એવા મંડપ બનાવવામાં આવ્યેા હતે. આ જયંતી પ્રસંગે રેહા જાગીરદારે પ્રમુખપદ લીધું હતું. કાય વાહકતા ઉત્સાહ અપૂર્વ હતા. કાણુ આવશે ને કોણ સાંભળશે એવી શંકા થતી.
રતનšને ધારેલુંઃ સે। બસે માણસા યે ભાગ્યે જ આવે. ’
6
અને એ ગણત્રીએ પહેલે દિવસે સા માણસા માટે રસાઈ કરાવી તી, અને કાણુ જાણે કયાંથી પણ માણસે તીડની માફક ઊભરાયાં.