________________
=
=
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
૪૩૮
ખંડ ૧૧ મે
શ્રદ્ધાને પ્રભાવ જોઈ શકીએ છીએ.
દુનિયાની દરેક માનવી શીલ અને સંયમ પાળતો થઈ જાય તો દુનિયાનાં કેટકેટલાં દુઃખો શમી જાય ! | મુનિરાજશ્રીને કોઈ પૂછે તો તેને જવાબ તેઓ એક જ આપે છે અને તે એ કેઃ
હું પોતે પણ સમજી શકતો નથી કે શાથી થાય છે?