________________
વિચારસાગરનાં મોતી
૪૪૩
એનું જ નામ ધર્યું. આ વ્યાખ્યાથી પણ કાણું અસહમત થઇ શકે ? પરન્તુ ના, આપણે આ બધા ધર્મોના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને માથ વેશ-ભૂષા અને ક્રિયાકાંડાને જ ધમ સમજી એડ઼ા છીએ. આ જ ઝઘડાનું મૂળ કારણ છે. યાદ રહે કે, ખાદ્ય ક્રિયા તથા માઘલિ'ગાદિ સ્વતઃ ધ નથી. પરતુ ધર્માંનાં સાધન માત્ર છે. એકજ સાષ્યનાં અનેક સાધન હાય છે. જો આ વાતને આપણે સારી રીતે સમજી લઇએ તે પછી એક ખીજ્ઞને વિરોધ કરવા માટે કાઇ કારણ જણાશે નહિ.
p
2
જ્યાં સુધી શરીર સ્વસ્થ હાય, નિરોગી હોય, વૃદ્ધાવસ્થા આવી નથી, ઇંદ્રિયાની શક્તિ શિથિલ થઈ નથી અને આયુષ્યના ક્ષય થયા નથી, ત્યાં સુધીમાં બુધ્ધિશાળી મનુષ્યાએ આત્મકલ્યાણ કરી લેવું જોઇએ. જેમ લાકડી ઉપર તમે તેલ લગાડશે એટલે ધૂળના પરમાણુ તેને ચોંટશે તેમ રાગદ્વેષની ચીકાશને લીધે આત્મા પર કનાં પરમાણુ લાગે છે. પુરૂષાર્થ કરવામાં આવશે ત્યારે આત્મા પરનાં આવરણા દૂર થશે અને આત્મા અસલ સ્વરૂપમાં આવશે.
.
.
0
મુક્તિના સબધ ધર્મ, જાતિ, વ્યકિત કે લક્ષ્મી સાથે નથી. મુકિતને સંબધ રાગદ્વેષ સાથે છે. જે આત્મા રાગદ્વેષ મીટાવે છે. તે ગમે તે દેશ, ધર્મ કે જાતિને હાય પણ તેની મુકિત થાય છે.
2
.
ખરૂં સુખ તે આધ્યાત્મિક સુખ છે. આત્મ રમણતામાં છે. પેાતાનાં મૂળ સ્વરૂપમાં આત્મા રમણ કરે તે વખતે જે સુખ થાય છે એ અનિર્વચનીય, અગેાચર અને અકથ્ય છે. તેનું કેાઇનાથી વર્ણન ન થઇ શકે.
O
°
0
આ શરીર વિનાશી છે-નાશવંત છે અને આત્મા અવિનાશી છે. તેના ભિન્ન ભિન્ન ધર્મ છે.