________________
ખંડ ૧૧ મે
શરીર નાશવંત છે છતાં તેને મોટું કરવા, સુંદર બનાવવા તમે કાશીપ કરે છો, પણ આત્માને સુંદર બનાવવા તમે શું કરો છો ?
સમાજ તો દૂધીના વેલા જેવો છે. એને ગમે ત્યાં રાખો, ગમે ત્યાં ચઢાવો. ચઢવાને પડી રહેવા તૈયાર છે. જેને ધર્મની ધગશ છે, લોક કલ્યાણની ભાવના છે, તેઓ ગમે તેવાં કારણોનો સામનો કરીને પોતાનું કાર્ય કરી શકે છે.
સચ્ચાઈની આગળ ગમે તેવા વિરે કે ગમે તેવી પ્રતિકૂળતાઓ કાંઈ પણ અસર કરી શકતી નથી.
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુઓ વિયોગ એ એ માટે આખું જગત ફાંફાં મારી રહ્યું છે. એને માટે પત્થર એટલા દેવ માનવાને દુનિયા તૈયાર છે. એની આશામાં ને આશામાં વર્ષો સુધી પડ્યા પાથર્યા કેઈ પણ સ્થળે રહેવાને તૈયાર છે. આશા અમર છે. બિચારા છ સમજે છે કે આજ નહિ તો કાલે ફળશે. કેટલી શ્રદ્ધા ! કેટલી ભક્તિ ! પરંતુ એ શ્રદ્ધા અને એ ભકિત દુરૂપયોગ કરવા માટે તો નથી જ હોતાં–એનો ગેરલાભ ઊઠાવવા માટે તો નથી જ હતાં.
એક પવિત્ર મહાપુરૂષોનો આશીર્વાદ મનુષ્યની શ્રદ્ધાના સરોવરમાં પડે છે, તે એના આત્માની શુદ્ધિ જરૂર થાય છે.
એનો આત્મા પાપના પંથેથી પાછો હઠી સન્માન સીધા માર્ગે વળે છે. જે સાંસારિક લાભો સાધુએ સ્વયં છેડ્યાં છે, એ સાંસારિક લાભો બીજાને આપનો ટેગ કરનાર સાધુ કે હાય !