________________
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
૪૧
કમજોરીના-માનસિક કમજોરીના કારણે જ તે ધેય ખાઇ બેસે છે અને
મુંઝાયા કરે છે.
વિદ્યાવિજયજી પેાતાનામાં હજુ પણ કેટલીક કમજોરીએ ભાળે છે, છતાં આપણે જોઇ શકીએ છીએ કે એમણે ઘણે અંશે વિજય મેળવ્યા છે. અને એ જ કારણસર તેઓ આત્મબળથી ઘણાં કાર્યોમાં સફળતા મેળવી શકે છે.