________________
૨૯૪
ખંડ ૮ મા
શ્રદ્ઘાળુ શ્રોતાઓ એમાં ચિત્ત પરોવીને જ્યારે જ્ઞાનગાષ્ટિને અંતરમાં ઉતારતા હોય અને એને અંગે . ચર્ચા થતી હોય ત્યારે એને રંગ અજમ જામે છે. હૈયામાં ભાવનાને મહેરામણ જાણે ઉછાળે ચડે છે. આત્માને ભિકત ને જ્ઞાનનાં અલૌકિક નીરમાં જાણે સ્નાન કરાવે છે એને ભયરહિત –વિશુદ્ધ બનાવે છે.
આવા અનેરા આનંદ જામ્યા હતા. ત્યાં એક ભાઇ આવી મુનિરાજને બહાર ખેલાવી ગયા ને કહ્યું :
* રમેશવિજય ચાલ્યા જવાની તૈયારી કરે છે. ન્યાલચંદ કુંવાડિયાને મેાકલા. એમ શ્રી જયંતવિજયજી મહારાજ મરલીથી ટેલિફોન દ્વારા કહેવડાવે છે.
મુનિરાજ માટે આ સમાચાર નવા હતા. એમણે સ્વપ્નામાં યે નહેાતુ ધાયું કેઃ રમેશશિવજય જવાનેા વિચાર કરતા હશે. મુનિરાજે જવાબ આપ્યા. • જતા હોય તે તેને જવા દેજો. જરા યે રોકશે! નહિ. ’
પુન : મુનિરાજ અંદર આવ્યા અને પેાતાની જ્ઞાનગેડી શરૂ કરી અને જરા રંગ જામ્યા ત્યાં બીજા એક માણસે આવીને એમને બહાર ખેલાવી જણાવ્યું :
ટી. જી. શાહે આપેલાં કપડાં પહેરીને અને આપેલા પૈસા લઈને તે ચાલ્યા ગયે. મીરપુરખાસ ક્ષર આપે કે રેલ્વેના કંટ્રોલર હરગોવિંદભાઇ એને અટકાવે, ’
નથી. ’
વિદ્યાવિજયજીએ જવાબ આપ્યા :
6
શ્રો, જયંતવિજયજી, મહારાજને કડા કે એને રોકવાની જરૂર