________________
: ૮:
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
ય નિરાજ વિદ્યાવિજયનો સ્વભાવ ઘણે મળત્તા અને
, વિનમ્ર છે. જીવનમાં અનેક માનવીઓના સંપર્કમાં
ને આવેલા વિદ્યાવિજયજી માનસશાસ્ત્રના પૂરા અભ્યાસી છે. માનવીના પ્રથમ પરિચયમાં જ એની શક્તિનું માપ તેઓ આંકી શકે છે. છતાં એમને લાગે કે આ માણસ વિશ્વાસપાત્ર છે. ધર્મ બંધ આપવા લાયક છે તો એને પોતે ખાસ એ માર્ગે ખેંચવા પ્રયત્ન કરે છે. બાકી આમ તે સમસ્ત માનવજાત પ્રત્યે એમની વૃત્તિ ઉદાર છે. પોતે માનષજાતનાં કલ્યાણમાં માને છે અને એમની ધર્મભાવના વિશાળ હોઈ સર્વ ધર્મના લેને એ પિતાના તરફ આકર્ષે છે,
બીજી એમની એક ખાસિદ્ધ નોંધવા જેવી છે. તેઓ કદી વિરોધીઓથી બીતા નથી. ગમે તેટલે વિધ વંટોળ થાય, તો પણ એની એમને અસર થતી નથી. વિધીઓના વિરોધ સામે એમણે બચાવ