SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮: વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ ય નિરાજ વિદ્યાવિજયનો સ્વભાવ ઘણે મળત્તા અને , વિનમ્ર છે. જીવનમાં અનેક માનવીઓના સંપર્કમાં ને આવેલા વિદ્યાવિજયજી માનસશાસ્ત્રના પૂરા અભ્યાસી છે. માનવીના પ્રથમ પરિચયમાં જ એની શક્તિનું માપ તેઓ આંકી શકે છે. છતાં એમને લાગે કે આ માણસ વિશ્વાસપાત્ર છે. ધર્મ બંધ આપવા લાયક છે તો એને પોતે ખાસ એ માર્ગે ખેંચવા પ્રયત્ન કરે છે. બાકી આમ તે સમસ્ત માનવજાત પ્રત્યે એમની વૃત્તિ ઉદાર છે. પોતે માનષજાતનાં કલ્યાણમાં માને છે અને એમની ધર્મભાવના વિશાળ હોઈ સર્વ ધર્મના લેને એ પિતાના તરફ આકર્ષે છે, બીજી એમની એક ખાસિદ્ધ નોંધવા જેવી છે. તેઓ કદી વિરોધીઓથી બીતા નથી. ગમે તેટલે વિધ વંટોળ થાય, તો પણ એની એમને અસર થતી નથી. વિધીઓના વિરોધ સામે એમણે બચાવ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy