________________
૩૨
પ્રત્યે ભક્તિભાવ દર્શાવનારૂ પ્રવચન આપ્યું હતું.
અને પારબંદરથી વિદ્યાવિજયજીએ વિદાય લીધી એ દૃશ્ય પણ અપૂર્વ હતું. સેંકડાની માનવમેદની એમને વિદાય આપવા માટે ઉમટી હતી, અને પાંચસે। સ્ત્રીપુરૂષાના સંધ ા ડેડ ખરેજ સુધી વિદાય આપવા માટે આવ્યેા હતો. પારદરના ચુવરાજ સાહેબ પણ ત્યાં પધાર્યાં હતા. અને ત્યાં મહેરાના દાંડિયા રાસને એક ભવ્ય મેળાવડા પણ યાજવામાં આવ્યા હતા.
ખંડ ૧૦ મા
જીએ પરિશિષ્ટ પ’દરમું