________________
: ૮ :
દશ વર્ષે પાછા દેહગામમાં
ત્યાં
શ્રી વિદ્યાવિજયજી દૈહગામ આવ્યા. સંવત ૧૯૮૯ નું ચાતુર્માસ મુનિરાજે દેહગામમાં કર્યું હતું. ત્યારબાદ મેવાડ, મારવાડ, સિધ, કચ્છ, અને કાર્ડિયાવાડમાં નવ નવ વર્ષ સુધી પરિભ્રમણ કરી એ પરિપ્રાજક આજ પુનઃ દેહગામની ધરતી ઉપર પગ મૂકતા હતા. દેહગામની જનતાએ પેાતાના સાચા સ્વજનનું સુદર સ્વાગત કર્યું અને ચાતુર્માસ દેહગામમાં કરવાને નિણૅય થયા. દેહગામમાં મહાવીર જયંતી મ`ત્સવ સારી રીતે ઉજવાયા. આ ઉત્સવ પ્રસંગે વિદ્યાવિજયજીના કરાચીવાળા પારસી શિષ્ય શ્રી એદલજી ખરાસ સહકુટુંબ આવ્યા હતા અને તેમના પ્રમુખપણા નીચે એ મઽત્સવ-સમાર્ભ ઉજવાયા હતા.
મા` યે ચાતુર્માંસ આનંતપૂર્વક વ્યતીત થયું. વિદ્યાવિજયજીના