________________
ઇંદ્રપુરીને આંગણે
૩૯૩ આંખ જવાનું નિર્માણ થયું હોય ત્યાં એ વાત કોણ મિથ્યા કરી શકે ?
અંદરના નિવાસ દરમિયાન સરદાર કીબે સાહેબ, કર્નલ ભાગવત, રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ શ્રી. સિંધે સાહેબ, ડોકટર બોરડિયા, શ્રી. હેમચંદ્ર ડે. આદિ ઘણા સજજનો મુનિરાજ વિદ્યાવિજયજીના પરિચયમાં આવ્યા હતા ને તેમનાં જ્ઞાનનો તેમણે સારો લાભ ઉઠાવ્યો હતો.