________________
પુનઃ શિવપુરીમાં
દરથી શિવપુરી આવવા માટે પ્રયાણ કર્યું. અઢીસણા
c) ત્રણસો માઈલમાં હવે એવું કોઈ ગામ નહોતું કે ચોમાસા માટે આગ્રહ કરે.
દેવાસ એ માળવાના અનેક દેશી રાજ્યોમાંનું એક નાનું રાજ્ય છે. દેવાસ ક્યુનીયરના સ્વર્ગસ્થ મહારાજા સદાશિવરાવ ખાંસે સાહેબ વિદ્યાવિજયજીના પરમ ભક્ત હતા. ત્યાંના મહારાણી સાહેબ અને વર્તમાન મહારાજા પણ એમના પ્રત્યે સારો ભક્તિભાવ દર્શાવે છે. રાજમાતુશ્રીને જાણ થઈ કે તરત તેમણે વિદ્યાવિજયજીને પિતાના મહેલમાં પધારવા માટે નિમંત્રણ આપ્યું
રાજમાતા અત્યારે ઘણા બિમાર હતાં. એમણે વિદ્યાવિજ્યા