________________
ખ’ડ ૧૦ મા
અને એ ઉદાર વ્વાલીઅર નરેશે વિદ્યાવિજયજીની માગણીને માન આપી, સ’સ્થાના કામ્પાઉન્ડ પાસેનુ' એક સરકારી મકાન સંસ્થાના પુસ્તકાલય, વાચનાલય અને સંગ્રહાલય માટે અર્પણ કર્યું†; એટલું જ નહિ પણ તા. ૨૭ મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ સ્વયં સંસ્થામાં પધારી પોતે બે અઢી કલાક સુધી શાંતિથી વિદ્યાવિજયજીને સદુપદેશ શ્રવણ કર્યાં. આ પ્રસ ંગે તેમણે વિદ્યાવિજયજીની સદ્ભાવનાએ જાણી લેવા ઉપરાંત સંસ્થાનું પણ નીરિક્ષણ કર્યુ અને તત્કાળ સંસ્થા માટે એક આવશ્યક ભવન પેાતાના તરફથી બનાવવાના હુકમ કર્યાં. એટલુ જ નહિ પરંતુ સંસ્થાને માસિક ત્રણસેા રૂપિયાની ગ્રાન્ટ આપવી પણ શરૂ કરી.
૩૯૮
સત્ય, દયા અને ધર્મ ના શુભ હેતુના મંડાણ ઉપર થયેલા કાના ચણતરના પાયા ઘણા મજબૂત હોય છે. અને એ મજબૂત પાયા ઉપર બાંધેલી ઇમારત સંગીન બને છે.
અને એની સફળતાનેા બધે! યશ એના વિશ્વકર્માંને મળે છે અને આ સંસ્થાના સાચા વિશ્વકર્માં એટલે વિદ્યાવિજયજી.
કહ્યું છે કે :
t તરવર, સરસર, સ'તજન,
ચૌથા
ખરસે
રજૂ થઈ છે.
પરમાથ
કારને,
મેહ
ચારા
ધરિયા
રહ.'
અનુભવની એરણ ઉપર ઘડાયલી એ પકિતઓમાં સાચી વાત
સંતા તે સદા સર્વદા આશીર્વાદ જ આપે છે: