________________
૩૮૪
ખંડ ૧૦ મા
દાટી સાદડીમાં શેક ચક્રનમલજીનાગેરીની આગેવાની નીચે ધે મુનિરાજતા સુંદર સહાર કર્યાં.
C
નીમચમાં એક મદિર અને સ્મૃતિ માટે · ત્રણ ચુર્ણ ચાર યુ ” તે ભયંકર ઝઘડા થયા હતા. પેાલીલ એડી હતી. અદાલતમાં મુકદમા ચાલતે હતા.
મુનિરાજ વિદ્યાવિજયજીને ધર્મને નામે થતા આવા ઝઘડાએ પસંદ ન હતા. તેમની તટસ્થ વૃત્તિને કારણે બંને પક્ષાએ વિદ્યાવિજયજીને ચુકાદો આપવા માટેનું કાર્ય સોંપ્યું. મંદસારમાં વાટાઘાટે થઈ એને અગે વિદ્યાવિજયજીએ ખૂબ પરિશ્રમ લીધે. પણ પરિણામ કઈ ન આવ્યું. ત્રણ ધૂવાળા ન માન્યા. ત્યાંના વણિકા ઝગડાનું સમાધાન થાય એમ ઇચ્છે પણ ચુકાદો પેાતાની તરફેણમાં આવે તેા જ માને. મારવાડીએમાં કહેવત છે કે, બાપજી કહે તે સાચું પણ મારા ખીલે તે અહીં જ
(
રહેશે.
"
ત્યાંથી સીતામ, ઉન્ડેળ વગેરે સ્થળાને પ્રવાસ કરી સૌ મંડળી Sજૈન આવી.