________________
: ૮૫: માળવાની ધરતી ઉપર
વપુરીની સંસ્થા વિદ્યાવિજયજીને સાદ પાડી લાવી
રહી હતી. જેમ બને તેમ જલદી શિવપુરી જવાય તો સારૂં કારણ કે શિવપુરીનાં વિદ્યામંદિરને પોતે વધુ પ્રગતિશીલ કરવા ચાહતા હતા. તે માટે તેમણે ગુજરાત છોડી ત્યાં જવા માટે વિચાર નક કર્યો. પરંતુ સાઠંબાથી કેટલાક ગૃહસ્થો દેહગામ આવ્યા ને સાઠંબા પધારવા માટે વિદ્યાવિજયજીને વિનંતિ કરી.
અને પધારનાર ગૃહરાના હૈયાંની મમતા જોઈ તેઓ પિતાની સાધુમંડળી સાથે સાઈબા પધાર્યા. આ પ્રથમ, સંવત ૧૯૯૦ નું માસું એમણે સાઠંબામાં કર્યું હતું. આજ બીજી વાર લગભગ દસ વર્ષના ગાળા પછી તેઓ પિતાની વહાલી જન્મભૂમિમાં પાછા ફરતા હતા.
વતનાસીઓનો ઉત્સાહ તો માતો ન હતો. કારણ કે મુનિરાજ