________________
૩૯૦
ખંડ ૧૦ મા
(૨) ઇંદોરના જાણીતા મીલ માલીક રાજ્યણ રાયબહાદુર શે કનૈયાલાલ ભંડારીએ વિદ્યાવિજયજીનાં આ ત્રવના નોંધી લેવા માટે એક એક શીધ્ર લિપિ ( short hand ) ના જાણકારને રાકયે। હતા. ચાતુર્માસ દરમિયાનનાં બધાં પ્રવચન એણે અક્ષરશઃ ઊતારી લીધાં હતાં અને આ રીતે મુનિરાજની આખાં ચે વ્યાખ્યાનમાળાને હસ્તલિખિત ગ્રંથ તૈયાર થઈ શકયા હતા. દોઢ હજાર હસ્તલિખિત પાનાનાં વિસ્તારમાં પથરાયલા એ ગ્રંથ છપાઇ તે પ્રગટ થતાં જનતાને એક ઉપયોગી ગ્રંથ મળશે એમાં જરા યે કા નથી.
તે ઉપરાંત શ્રી. વિજયધર્માંસૂરિ મહારાજની જયંતી પણ દોરમાં સુંદર સમારંભ દ્વારા ઉજવવામાં આવી હતી. તેમાં આફ દિવસને કાર્યક્રમ રાખવામાં આવ્યેા હતેા. એ અવાડિયા પૈકી એક દિવસે સર્વ ધર્મ સ ંમેલનની ચેાજના કરવામાં આવી હતી. આ સ ંમેલન પ્રસંગે હિંદુ સનાતન, જૈન, પારસી, મુસલમાન, ક્રિશ્ચિયન દિસવ ધમ ના વિહાનાનાં ના પ્રવચને એ ઈ દેરની જનતાને અલભ્યલાભ આપી અનેખી છાપ પાડી હતી.
આ જયંતી મહેોત્સવ દરમિયાન જુદા જુદા દિવસના કાર્યક્રમેા માટે રતલામના દિવાન શ્રી ત્રિભુવનદાસ જે. રાજા, રાયબહાદુર શેટ્ટ કનૈયાલાલ ભ’ડારી, મુનિરાજ વિદ્યાવિજયજી વગેરે જુદા જુદા પ્રમુખાની વરણી કરવામાં આવી હતી.
ગુજરાતના હાસ્યરચના લેખક શ્રી જદુરાય ખંડિયા પણ આ પ્રસંગે ઇંદરમાં હતા અને તેમણે ઉત્સવમાં ભાગ લઇ હાસ્યરસની ઉછાળવામાં પેાતાને ફાળે આપ્યા હતેા.
છે