________________
[: ૮૭:
ઈંદ્રપુરીને આંગણે
દિરના સંયે મુનિરાજનું સ્વાગત કરી ઈદેરમાં ચાતુર્માસ ) કરવાની ફરજ પાડી.
પ્રસંગોપાત કેલેજ અને બીજા જાહેર સ્થળોએ મુનિરાજનાં પ્રવચનો જાવાં લાગ્યાં. તે ઉપરાંત દિનપ્રતિદિન ઉપાશ્રયમાં વ્યાખ્યાન થવા લાગ્યું. આ વ્યાખ્યાનમાં ત્રણથી ચાર હજાર માણસો લાભ લેવા લાગ્યા.
અહીં થતાં વ્યાખ્યાનમાં બે વિશિષ્ટતાઓ હતી. (૧) ચાતુર્માસનો પ્રારંભ થશે ત્યારથી “જીવન વિકાસ અને
તેનાં સાધનો' એ વિષ્ય ઉપર મુનિરાજનાં પ્રવચનો આખા ચોમાસા દરમિયાન ચાલુ રહ્યાં હતાં.