________________
:૮૨ઃ શંખેશ્વર
hો રબંદરથી માંગરોળ, ધોરાજી, ગોંડલ, રાજકોટ,
* મૂળી, વઢવાણ વગેરે સ્થળે થઈ વિદ્યાવિજયજી મહારાજ પોતાની મંડળી સાથે શંખેશ્વર આવ્યા. દરેક સ્થળે જનતાએ અપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો. મુનિમહારાજના જાહેર પ્રવચનો થયાં તેમજ દરેક સ્થળે યુવકે સાથે જ્ઞાન–ચર્ચાઓ થતી ગઈ.
આપણા યુવાને પિતાને ધર્મ સમજે, એમને વિદ્યાવિયજી જેવા નિસ્વાર્થ સેવાભાવી સાધુનું માર્ગદર્શન મળે તે સમાજના યુવકનાં ચારિત્ર્ય વિશુદ્ધ બને અને દેશની તેઓ મહાન સેવા બજાવી શકે.
ધોરાજીના વિહાર વખતે ધોરાજીમાં ખાસ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો અને એ મંડપમાં મુનિમહારાજનાં અનેક પ્રવચન યોજવામાં