________________
: ૮૩:
અમદાવાદને આંગણ
શું
પ્રેશ્વરથી ભાયણી, કડી, લેાલ, થ ઉવારસદ આવ્યા. અહીં મહારાજશ્રીના ગુરૂભાઈ દેવેન્દ્રવિજયજી હતા. તેમણે અપૂર્વ ભાવ બતાવ્યા. શ્રી દેવેન્દ્રવિજયજીના પ્રભાવથી પ્રભાવિત આખા ગામે વિદ્યાવિજયનું અનેાખું સ્વાગત કર્યું, અને એમનાં પ્રવચનેાના લાભ લીયેા. ત્યાંથી તેઓ દેહગામ આવ્યા હતા.
અમદાવાદમાં મુનિસ’મેલન મળ્યુ. તે વખતે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ અગ્રગણ્ય ભાગ ભજવ્યા હતા એ વાતથી અમદાવાદનાં જૈને સુપરિચિત હતા. પરંતુ મઢોની માફક મુકર્ કરેલા ઉપાશ્રયામાંથી ત્યાં વસેલા સાધુએને નારાજ કરી વિદ્યાવિજયને વિનંતિ કરી અમદાવાદ ભ્રષ્ટ જવાની હિ ંમત કાણ કરે ?
છેવટે અમદાવાદ સુઘના ધર્મવીર સ્વ. શેડ સારાભાઇ ડાહ્યા