________________
સામાજિક પ્રવૃત્તિ
મ નિરાજ વિદ્યાવિજયજીના કરાચીના વસવાટ દરમિયાન Aતેઓશ્રીએ સિંધના ગવર્નર સર લેન્સીટ ગ્રેહામસાહેબની
તા : ૨-૯-૩૭, ૨૧-૭-૩૮ અને ૧૨-૧-એમ બ્રણ વાર મુલાકાત લીધી હતી.
આ લોકપ્રિય ઉદાર અંગ્રેજ અધિકારીના હૈયામાં મુનિરાજને માટે માનની લાગણી ઉપજ થઈ હતી અને પ્રત્યેક મુલાકાત પ્રસંગે મુનિરાજને પૂરતો સમય આપી એમણે જૈનધર્મને લગતી તમામ બાબતો શ્રવણ કરી હતી અને સારી લાગણી વ્યકત કરી હતી.
કરાચીમાં સાડા ત્રણથી ચાર હજાર જેની વસતિ છે છતાં એક પણ જૈન તહેવાર (હેલી ડે) તરીકે ન હોય એ મુનિરાજને ડીક ન લાગ્યું. ચૈત્ર સુદ ૧૩ થી ૧૫ શ્રાવણ વદ ૧૨ થી ૧૫, ભાદરવા સુદ ૧ થી ૫