________________
૩૬૪
જીવનસંદેશ છે. એના ધર્મદંડ છે.
ખંડ ૧૦ મા
પગ એ એની મેટર છે. સયમ એ એને
પાલીતાણામાં સાધુઓને પેટના ખાડા પૂરવા કંગાલપણે ગૃહસ્થા તરફથી ચાલતાં રસેાડામાં ભટકતા જોઈ મુનિરાજના હૈયામાં અનુક ંપા થઇ.
તે ઉપરાંત કાઇ કાઇ વેષધારી સાધુએએ આચરેલા છૂપાં પાપેાની કલેજા કંપાવતી દુઃખકથાઓ પણ વિદ્યાવિજયજીના સાંભળવામાં આવી. ખરેખર યાત્રાનાં પવિત્ર ધામેામાં આવા અનાચારની લીલા ખેલાય એ શું બતાવે છે ? આ ઘટના ઘણી કરૂણ છે, શેચનીય છે–શરમ ભરેલી છે. तीर्थ क्षेत्रे कृतम् पापम । वज्रलेपा વિરતિ
આ વાત જે સૌ સમજતા થાય તે। આપણા તીક્ષેત્રોની પવિત્રતા જળવાશે અને જો તી ક્ષેત્રાની પવિત્રતા જળવાતી થશે તે જ એની મહત્તા વધશે.
પણ પાલીતાણામાં તેા ધર્મના રતંભ ગણાતા સાધુઓ ભાઈ આપેાને ! બાઈ આપાને ! અમુક આપોને ! ' વગેરે આજીજી કરતા જોવામાં આવે છે.
6
સાધુતાના સ્વાંગ ધારણ કરી પ્રજાનું જીવનકલ્યાણ કરવાને બદલે પાપલીલા ખેલતા દંભી સાધુએના પાપાચરણ નિહાળી એક સાચા સાધુને વેદના થાય એ સ્વાભાવિક છેઃ મુનિરાજે પેાતાનાં પ્રવચન દરમિયાન આ વિષે ઘણા પ્રકાશ પાડયા; જનતાને જાગૃત કરી. તે ઉપરાંત · મુબઈ સમાચાર ' નામના પસિધ્ધ દૈનિક પત્રમાં પણ તેમણે પાલીતાણાની પાપલીલાઓનુ` સત્ય ચિત્ર રજૂ કર્યું.
"