________________
પારમંદરનુ ચાતુર્માસ
પેારબંદરના ના. મહારાણા સાહેબે કચ્છ-માંડવીમાં વિદ્યાવિજયજી મહારાજને પારદર આવવા માટે ભાવભયુ· નિમ ંત્રણ આપ્યું હતું એ મુજબ આ વંદનીય સાધુપુરૂષનાં પગલાં ફાયિાવાડની ધરતી ઉપર પડતાં પારબંદરના મહારાણા સાહેબ શ્રી નટવરસિ ંહજી તરફથી તેમજ ત્યાંની પ્રજા તરફથી આગ્રહ થતાં વિદ્યાવિજયજી અમરેલી થઈ ગિરનારની યાત્રા કરી પેારબંદર પધાર્યાં.
૩૬૯
પારબંદરનાં રાજકુટુ એ મહારાજશ્રી તરફ ખૂબ પ્રેમભાવ દર્શાવ્યા. મહારાણા તેમજ જનતા-એમ બંને તરફથી ચેામાસુ`. યારબદર ખાતે કરવાની વિનંતિ થઈ.
સામાન્ય રીતે જૈન સાધુને ચાતુર્માંસ કરવા માટેની વિનંતિ જેને જ કરે છે. પણ મુનિરાજ વિદ્યાવિજયજીની બાબતમાં તે હંમેશાં એવું જ બનતું આવ્યું છે કે લગભગ ઘણે સ્થળે રાજા-પ્રજા તરફથી, જૈન જૈનેતરા તરફથી જ ચાતુર્માસ કરવાની વિનતિ થતી રહી છે અને તેમાં ચે જૈતા તેા એમના પ્રત્યે ભકિતભાવ દર્શાવે છે પણ જૈનેતા પણ વિશેષ ભક્તિ-શ્રધ્ધા દર્શાવે છે–માને છે અને એમના ઉપદેશ પણ ઝીલે છે.
પારદરનું ચાતુર્માસ ઘણું જ સફળ નિવડયું. અહીં અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ થઇ. જાણીતા લેાકસાહિત્યકાર શ્રી રાયચુરાભાઇ અને શ્રી મેરૂભા ગઢવીના, તેમજ કરાચીના કખીરપથના આચાય` શ્રી ખાલકૃષ્ણ સ્વામીનાં પ્રવચને। શ્રી વિજયધમ સૂરિજીની જયન્તી પ્રસંગે ચેાજાયાં.
પોરબંદરને આંગણે આજે અપૂર્વ ઉત્સવ ઉજવાતા હતા. આજ પારબંદર સાધુતાના ઉત્સવ ઉજવી રહ્યું હતુ. પારબંદરના રાજા અને મુ. ૨૪