________________
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
૩૬૭
વખત મંદિરમાીના ઉપાશ્રયમાં મુકામ કરતા. તે કૈા વખત સ્થાનકવાસીના ઉપાશ્રયમાં ઊતરતા. સંપ્રદાયના દુરાગ્રહીઓને આ વાત મુદ્દલે ગમતી ન હતી. પણ જ્યારે વિદ્યાવિજયજી એમને સાચી હકીકત સમજાવતા ત્યારે તેમની ભ્રમણા દૂર થતી અને સત્ય સમજાતાં સૌ કાષ્ઠ આદર સાધુઓના એ આદશ વિહારની પ્રસંસા કરતુ
પાલીતાણામાં જૈન શ્રાવિકા શાળામાં મુનિરાજ વિદ્યાવિજયજીએ મુલાકાત દરમિયાન સુંદર પ્રવચનTM આપ્યુ` હતુ`.
જીએ! : પરિશિષ્ટ તૈયું,