________________
: ૪૦ :
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
શ્રી
માન કલ્યાણચંદ્રજી મહારાજની વિનંતિને માન આપી વિદ્યાવિજય મહારાજ અને એમની સાધુ મંડળી પાલીતાણા જતાં સેાનગઢ આવી પહોંચી હતી. ત્યાં તેમનેા મુકામ ચારિત્રાત્રમાં રાખવામાં આવ્યા હતા. સ્વ. શ્રી ચારિત્રવિજયજીએ આ સુદર આશ્રમ સ્થાપ્યા હતા. આ સંસ્થાની દેખરેખ શ્રી કલ્યાણચંદજી મહારાજે કરેલી. અહીં કાનજી સ્વામીને પણ એક આશ્રમ છે. કાનજીસ્વામી એક સ્થાનકવાસી જૈન સાધુ હતા. પરંતુ તેમણે નહિ સાધુમાં કે નહિ ગૃહસ્થમાં એવી સ્થિતિ આદરી સાનગઢમાં એક મા ભેા કર્યાં છે. તેમના સિધ્ધાન્તા પણ કહેવાય છે કે જૈન ધર્મના મૂળ સિધ્ધન્તાથી બહુ દૂર જાય છે. લેાકવ્યવહારને ન ગણકારી સ્ત્રી પુરૂષાનાં ટાળાં ત્યાં જમા થાય છે. શ્રી વિદ્યાવિજયજી પેાતાની મડળી સાથે કાનજી સ્વામી પાસે ગયા. અને કેટ