________________
: ૬૯ :
ગરીબાના સાથી
તા. ૨૪-૭-૩૭ ના રોજ મુનિરાજ વ્યાસપીઠ ઉપર - વ્યાખ્યાન આપી રહ્યા હતા. હજારાની માનવમેદની એક ચિત્તે વાધારા સમ સુધાની ઝડીએ ઝીલી રહી હતી.
આજના પ્રવચનમાં કરાચીના જતાની ગરીબાઈને ધ્વનિ પ્રવચનદ્વારા રજૂ થયા. મુનિરાજે સધના મંત્રીને સૂચના કરી કે સીલબંધ પેટી મંદિરને દરવાજે મુકાવવી અને તેમાં ક્રાઇ પણ આર્થિક મુશ્કેલી ભાગવનાર જૈન ભાઈખ્તેન પેાતાની સ્થિતિનું દર્શન
એને માટે આ દિવસની મુદ્દત
કરાવતી ચિઠ્ઠી એમાં નાંખી જાય. આપવામાં આવી. એમાં એવી પણ ખાતરી ખાનગી વાત ખીજાને કહેવામાં આવશે નહિ.
આપવામાં આવી કે કાઇની
મુનિરાજે આ દહાડા પછી જ્યારે પેટી ખેાલાવી ત્યારે એમના