________________
:૦૨: કચ્છના કિનારે
વંકી કછ તણી ધરતી, ને વંકી ભાષા ભણકાર, -દિશવાહિની કંકી સરિતા, વંક પહાડ તણ ત્રણધાર;
સરવર જયાં સલિલે છલકંત, ગરવી કચ્છઘ ગુણવંત,
–દુલેરાય કારાણી
2. લીરથી રવાના થતી વખતે મુનિરાજ વિદ્યાવિજયજી સાથે
બે સાધુઓ, કેટલાક સ્વયંસેવકે, નેકરે, લેરીવાલા અને સિપાઈઓ એમ સૌ મળી શુમારે પચીસેક માણસોની ટુકડી હતી.
માર્ગમાંના કુદરતી દોનું અવલોકન કરતાં નવો નવો અનુભવ મેળવતાં અને માંસાહારીઓને બની શકે તેટલે બોધ આપી અહિંસાના માર્ગે વાળતાં મુનિરાજની આ મંડળી વિહાર કરી રહી હતી.