________________
માંડવીમાં મહાવીર જયંતી
શું ? એ કાઇ જાદુગર છે ? એમ કાઈ સવાલ પૂછે તેા એના જવા ખમાં આપણે જરૂર કહી શકીએ કે એ જાદુગર નહિ–મહાન જાદુગર છે. ધર્મની સિદ્ધિની સાધના દ્વારા માનવીના મનને મેલ ધેાઈ નાંખવાને જાદુ એ જાણે છે, એ કીમિયાગરે હાર માનવીઓનાં હૈયાને પાપને પથેથી પુણ્ય ભણી વાળ્યાં છે.
૩૩૭
માંડવીથી વિહાર કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં માંડવીની પાંજરાપેાળની એક કાય વાહક સમિતિએ માંડવીની આદર્શ પાંજરાપેાળ માટે જનતાને ઉપદેશ કરવા માટે મુનિરાજ (વિદ્યાવિજયને નમ્ર નિવેદન કર્યું".
મુનિરાજ તે પ્રજાના સેવક. પીડિતાને આનાદ આવે અને એ માટે તત્પર ન થાય એ કેમ બને ? સભા ચેાજવામાં આવી.
ફાળા માટે ઉપદેશ કરવાથી આ સભામાં ઘણી એછી હાજરી થશે એમ ઘણા લાકાતે લાગ્યું.
પણ શ્વરના સંકેત કંઇ જુદા હતા. મુનિરાજે પોતાની લાક્ષણિક શૈલીએ પ્રવચન કર્યું. પીડિત લેાકેાની વહારે ધાવા જનતાને વિન ંતિ કરી. કરુણાથી છલોછલ ભરેલાં મુનિરાજનાં પ્રવચને દરેકના હૈયાને પીગળાવી નાખ્યું. અને હૈયાની એ વેદના આંસુ બનીને પ્રત્યેક માનવીની આંખમાંથી ટપકવા લાગી. સભામાં બેઠેલા માનવી પાસે-જેની પાસે કઈ રકમ હતી તે ફેંકવા માંડી. જેની પાસે કાંઈ જ ન હતું તેણે પેાતાનાં નામ નોંધાવ્યાં. કલ્પનામાં ય ન આવે એવી હજારાની રકમ માત્ર અડધા કલાકમાં ઊભી થઈ ગઇ,
આજ અરસામાં કચ્છના મહારાવશ્રીને આંગણે પોરબંદરના
મુ. ૨૨