________________
: ૭૮ :
કચ્છના અન્ય ગામામાં
ભ
જથી વિહાર કરીને વિદ્યાવિજયજી અને એમની મંડળી માકપટ’ પ્રદેશમાં આવી પહોંચી. ભૂજથી નખત્રાણા સુધીને પ્રદેશ ‘મ કપટ' ને નામે એળખાય છે. સુખપર, માનકુવા, સામત્રા, મંજલ મંગવાણા, ભડલી, વિત્થાણ, અગીઆ અને નખત્રાણા, આટલાં ગામેામાં અમ્બે ત્રણ ત્રણ દિવસ રોકાતાં રોકાતાં વિહાર આગળ વધતા હતા. દરેક ગામમાં જનતાએ સારા ઉત્સાહ દÑવ્યા હતા.
માનકુવામાં શ્રી મેઘજીભાઇ, ચાંપશીભાઇ, ભવાનજી રાઘવજી, મંજલમાં, આણંદજી અને દેવચંદ, ભડલીમાં કુંવરજી અને ચાંપશીભાઇ, વિત્થાણમાં પ્રાગજીભાઇ, પુરૂષોતમભાઇ, અગીઆમાં વેલજીભાઇ ડુંગરશી અને નખત્રાણામાં એચર રોડ, પુરૂષતમ શેઠ વગેરે આગેવાને એ સારા ધર્મલાભ લીધે। હતા.