________________
: ૭૯: ગામડાની ગોદમાં (મંજલ)
બનનિરાજને વિચાર ગુજરાત કાયિાવાડના વિહારે જવાને
હતો. પણ ભાવિના ભૂગર્ભમાં શું છે એ કોણ કહી શકે ? વિદ્યાવિજ્યજીની શારીરિક પ્રકૃતિ અસ્વસ્થ હતી. અવારનવાર કરાચીની બિમારીના થોડા થોડા હુમલા થયા કરતા હતા. આવા સંજોગોમાં કેટરીના ઉપાશ્રયમાં માંડવીના દાનવીર શેઠ નાગજી પુરૂષોત્તમ વગેરે સાથે પોલડિયા વિષે વાતચીત થઈ રહી હતી. ત્યાં મંજલ રેલડિયાથી એક કુટુંબે આવી વિનંતિ કરી.
એ વિનંતિ કરનાર ઉજજૈનવાળાં રતનબહેનનું કુટુંબ હતું. એટલે આ વખતનું ચાતુર્માસ મંજલ રેલડિયા ખાતે કરવાનો નિર્ણય થયો હતો.
કચછની પહેલા નંબરની રેહા જાગીરના તાબાના આ નાનકડા મુ. ૨૩