________________
ગામડાની ગાઢમાં (મજલ)
૩૫૭
નાના રડિઆ, શેરડી, વાંઢ, નાના આસંબિયા, પૂનડી, તુંબડી, બેરાજા, પત્રી, છસરા, ભદ્રેશ્વર, વલાડિયા, દેવળિયા, અંજાર, વરસામેડી, ચીરઇ, ભચાઉ, વેધ, સામખીયારી, લાકડિયા, કટારિયા, ચિત્રોડ, ગાગેાદર, કાનમેર, ગાલીચાકી તે કિસ્સાર એટતા વિહાર કર્યાં.
અને આમ પ્રજાહદયની ભાવનાને પરિચય કરતાં કરતાં મુનિરાજતા સંધ લગભગ બે મહિને ટીકર આવી પહોંચ્યા. આ ટીકર કચ્છવાસીએ માટે કાર્ડિયાવાડ–પ્રવેશના એક દ્વાર તરીકે ઓળખાવી શકાય.