________________
મુ
: ૭ : વિદ્યાથી પરિષદ
નિરાજ વિદ્યાવિજયજી જે સમયે કડીમાં વિહાર કરી રહ્યા હતા, તે વખતે ભૂજના વિદ્યાથી એ અખિલ કચ્છ વિદ્યાથી સ'મેલન ' ભરવાની હિલચાલ કરી રહ્યા હતા.
6
એક દિવસ રાયસિંહ રાઠોડ માસ્તરે કહ્યું: ગુરૂજી ! વિદ્યાર્થ સંમેલન ભરવાને નિણૅય થઇ ગયા છે અને આપે ભૂજમાં આવી વિદ્યાથી એના ઉત્સાહમાં વૃદ્ધિ કરવી પડશે. ’
ત્યારબાદ વિદ્યાવિજયજી આસ`બીયા આવ્યા હતા. ત્યાં વિદ્યાર્થી સંમેલનના સંચાલકાનું એક પ્રતિનિધિમંડળ મુનિરાજને મળ્યું અને પ્રમુખપદ લેવા માટે તેમણે એમને આગ્રહપૂર્વક વિનંતિ કરી.
વિદ્યાથી એની પ્રવૃત્તિએમાં મુનિરાજ વિદ્યાવિજયજી હમેશા રસ લે છે. શારીરિક અસ્વસ્થતા હોવા છતાં વિદ્યાથી એની પ્રવૃત્તિને ઉત્સાહને