________________
૭૧૨
ખંડ ૮ મા
થોડાક સમય વીત્યા પછી જ્યારે એમણે પેતાનાં લેચને ઊઘાડયાં ત્યારે સામે ત્રણ ત્રણ ડોકટરા મેડ઼ા હતા. ડા. મિસ્ત્રી, ડૉ. વિશ્વનાથ પાટીલ, ડી. ન્યાલચંદ દાસી અને એમની સાથે સંઘના આગેવાને, ભાઇ એદલજી ખરાસ, સાધુએ, હૈદ્રાબાદવાળાં ડૈન પાર્વતી અને ડૈન દ્રિકા વગેરે હાજર હતાં. મુનિરાજે એક દૃષ્ટિ ફેંકતાં સર્વને જે લીધાં.
મ્ય
જીવન માંદગીની એ અસહ્ય પળે વીતી ગઇ હતી. માંદગી, દુ:ખ એ તે! માનવીની કસોટી છે. અને પ્રભુમાં સાચી શ્રધ્ધાવાળા સૌ કસેટીની કારમી પળેામાંથી પસાર થઇ જાય છે. એમની જીવનનૌકા ભુ` મુ` થતી સલામત રીતે કિનારે આવી પહેોંચે છે.
મુનિરાજ વિદ્યાવિજયજીનુ પણ જાણે એમ જ થયું. મૃત્યુના દૂત ક્ષણે આવીને જતા રહ્યા. જાણે એમને લાગ્યું કે આ સાધુપુરૂષની હજી સંસારને જરૂર છે.
છતાં બિમારી ચાલુ જ હતી. મુનિરાજની જાણે એકસેડી થઇ રહી હતી.
વૈદ કહેતા કે વાયુને પ્રાપ છે. ફૂલચંદ જ્યાતિષી જેવા જ્યારે તે ત્યારે સાડાસાતની પનેાતી કે ચેાથા કે બારમે! ચંદ્રમા બતાવતા. ૐતે કહેતી: મહારાજને નજર
કેટલીક ભાળા સ્વભાવની
લાગી છે. ’
તે કાઇ કહેતુ’: ‘ મા'રાજને કંઇ વળગ્યું છે. ’
મુનિરાજ જેવી સંસારથી વિરકત વિભૂતિને વળી જ્યોતિષન જોધ શા જેવા હતા ? એમને તે વળી નજર કેવી લાગવાતી હતી ? એમને