________________
માંદગીને મિછાને
૩૧૫
બીજાઓને તકલીફ એછી ગંઠાવવી પડે. એવી રીતે મારે મારૂ જીવન જીવવું. કારણ કે હું સેવા કરવા જન્મ્યા છું, સેવા કરાવવા નહિ.
પણ આવી બિમારી પ્રસંગે લાચારીથી મારા નિમિત્ત બીજાએતે ઊઠાવવી પડતી તકલીફો મારે હેવી પડી છે. ‘ અપવાદેનું સેવન ’ એ પણ મારા માટે દુઃખતું પરંતુ લાચારીનું કારણ બન્યુ છે. જૈન શાસ્ત્રકારે એ અપવાદોનું વિધાન જરૂર કર્યુ છે. અને તે ઉત્તની રક્ષાને માટે-ચાલતી ટ્રેઇને કાઇ અકસ્માત પ્રસંગે સાંકળ ખેંચ્યા વિના છુટકો નથી થતા અપવાદને હું સાંકળ ખેંચવાના સ્થાનમાં મૂકુ છું. મારી આ બિમારીમાં જાણતાં કે અજાણતાં અનેકવાર સાંકળા ખેંચાણી હશે, પરંતુ તે મારે માટે અશકય પરિહાર હતા.
9