________________
૨૯૬
બંડ ૮મે
હું તો દીક્ષા આપતાં પહેલાં અને દીક્ષા આપ્યા પછી પણ કહેતે જ આવ્યો કે જેને સાચે વૈરાગ્ય હાય, જેને ચારિત્ર્ય પાળવું હોય, જેને આત્મસાધન કરવું હોય, તેણે જ સાધુ અવસ્થામાં રહેવું જોઈએ.
અમારે ત્યાં નાની દીક્ષા અને વડી દીક્ષા એવા બે ભેદ છે. નાની દીક્ષા આપવાના હેતુ જ એ છે કે મહિનાઓની કટી પછી તેને વડી. દીક્ષા આપવી.
વડી દીક્ષા આપી હોય ત્યાં સુધી કેઈનું મન ચલાયમાન થઇ અને તે ઘરભેગે થાય તે એમાં હું કંઈ મહત્વ જોતા નથી. કર્મની વિચિત્રતાઓને આધીન તમામ છ હેક્ય છે. ઉત્તમ ગૃહસ્થાશ્રમમાં રહેલે માણસ વ્યભિચારી બને યા કેઈની છેકરી લઈને ભાગી જાય, તો તે વખતે આપણે એમ જ કહીએ કે બિચારાના પાપને ઉદય છે. વળી વડી દીક્ષા આપ્યા પછી પણ અને ૨૫ ૨૫ કે તેથી વધારે વર્ષો સુધી ચારિત્ર્ય પાળ્યા પછી પણ કોઈ પ્રબળ પાપ ઉદયથી પતિત થાય છે તેને કોણ રોકવા જનાર છે? આ જમાનામાં આવું બને છે એવું નથી. હમેશા સંસારીએમાં અને સાધુઓમાં આવી સ્થિતિઓ શી આવી છે. આ બધું કર્મની વિચિત્રતાનું પરિણામ છે.'