________________
: ૬૫ :
વિભુતિઓની જય'તી
ઘાવિજયજીને પેાતાના પૂજ્ય ગુરૂદેવ વિજયધસૂરિશ્વરજી માટે બેહદ ભિકતભાવ છે એ વિષે આગળ વિસ્તારથી લખવામાં આવ્યું છે.
વિ
આદરતા.
પોતે જે જે સ્થળે ચતુર્માસ કરે છે ત્યાં ત્યાં ભાદ્રપદ માસના શુકલ પક્ષમાં વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તે ભાદ્રપદ સુદ અગિયારસને દિવસે અકબર પ્રત્યેાધક, જગતગુરૂ શ્રો હિરવિજયસૂરિજીની જયંતી આવે છે. અને ભાદરવા સુદ ચૌદશના રાજ સ્વર્ગસ્થ શ્રી વિજયધમ સૂરિ મહારાજની પુણ્યતિથિ આવે છે.
આજ કારણથી વિદ્યાવિજયજી પ્રતિવ્ર શ્રાવણ વદ અગિયારસથી ભાદરવા વદ એકમ ખીજ સુધીના દિવસે ધ ક્રિયાઓમાં તેમજ સામાજિક